top of page
< Back

Applicant Name:
Dhanshri Panchal
Title of Artwork:
Ozone2Climate
Category:
Drawing
Artwork Description
ઓઝોન લેયરમાં ગાબડું પડી ગયું છે અને તે ધીરેધીરે વધતું જાય છે. તેનાથી થતાં નુકસાનને આ ચિત્રમાં દર્શાવવા પ્રયત્ન કર્યો છે.
ઓઝોન લેયર સૂર્યના આકરા પારજાંબલી કિરણોથી પૃથ્વીનું, પર્યાવરણનું રક્ષણ કરે છે. તેમાં ગાબડું પડવાને કારણે વાતાવરણ અને પર્યાવરણ ઉપરાંત પૃથ્વી પરના સાંસ્કૃતિક વારસાને પણ ઘણું નુકસાન પહોંચે છે.
Evaluate:
My list
Comments:
Cancel
Submit

loading ....
You need to login to access this page.
bottom of page